facts meaning in gujarati
![]() |
FACTS Game of THRONESGAME OF THRONES FACTS |
FACTS
Game of Thrones માં વપરાયેલી તીક્ષ્ણ અને શ્રેષ્ઠ તલવારો ભારતીય કંપની windlass steelcrafts દ્વારા બનાવવામાં આવી હતી . આ કંપની દેહરાદનમાં સ્થિત છે . World War II માં આ કંપની દ્વારા બનાવેલા હથિયારોપણ વપરાયા હતા અને કંપની Star_Wars તેમજ ઘણી હોલીવુડ મૂવી માટે પણ હથિયારો ? Earts બનાવી ચૂકી છે . વિન્ટેજ ડિઝાઈન આ કંપનીની ખાસિયત છે .
હાથી એક એવું પ્રાણી છે જે 5 કિલોમીટર દૂરથી જ પાણીનો પતો લગાવી શકે છે.
![]() |
| Google search |
દર એક મિનિટે ગૂગલમાં 38 લાખ સર્ચ થાય છે.






No comments:
Post a Comment